Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

કચ્‍છમાં ડો. નીમાબેન આચાર્યનું મતદાન

ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્ય અને તેમના પતિ ડો. ભાવેશભાઇ આચાર્યએ ભુજમાં મતદાન કર્યું હતું (તસ્‍વીર : વિનોદ ગાલા, ભુજ)

(11:57 am IST)