Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

દેવચડી પંથકમાં મગફળીનો નાશ

ગોંડલ : છેલ્લા બે ચાર દિવસથી દેવચડી પંથકમાં પડી રહેલાં સતત વરસાદથી મગફળી સહીતનાં પાકની હાલત બદતર થતાં ખેડૂતો કફોડી હાલતમાં મુકાયાં છે.લાખોની નુકસાની વેઠવી પડી છે.(તસ્વીર :જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ)

(11:36 am IST)