Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

માંગરોળ તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક ગામો પાણી ભરાયા : ફરંગટા ગામમાં ઘરોમાં પાણી ઘૂસ્યા

માંગરોળ તાલુકાના ફરંગટા ગામમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગામના મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. માંગરોળ તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક ગામો પાણી ભરાયા હતા.

(12:38 am IST)