Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વત્ર મેઘમહેરથી પાકને જીવતદાન : ભેસાણ પંથકમાં 2 ઇંચ વરસ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી પાકને નવુ જીવતદાન મળ્યું છે. દ્વારકાના કલ્યાણપુર અને આસપાસના તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેરથી પાકને જીવતદાન મળ્યું છે. જ્યારે જૂનાગઢના ભેંસાણમાં ધીમીધારે વરસાદથી ખેડૂતોમાં નવી આશા જાગી છે. ભેસાણ પંથકમાં ધીમીધારે બે ઈંચ વરસાદ પડ્યો છે.

(1:08 pm IST)