Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

કચ્છમાં ઝાપટાથી માંડીને પોણો ઈંચ

રાજકોટ,તા.૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. જયારે કચ્છમાં ઝાપટાથી માંડીને પોણો ઈંચ વરસાદ પડયો છે. આજે સવારથી ૬ થી ૧૦ સુધીમાં કચ્છના નખત્રાણામાં પોણો ઈંચ વરસાદ પડયો છે. જયારે ગાંધીધામ, ભચાઉ, માંડવી અને લખપતમાં ઝાપટા પડયા છે.

(11:23 am IST)