Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

અમરેલી-ચલાલાના ગોપાલ ગ્રામમાં દીપડાએ કર્યો હુમલો: વાડીમાંપરિવાર સાથે સુતેલ ચાર વર્ષની બાળકી ઉપર દીપડાનો હુમલો

બાળકીને ગંભીર હાલતમાં અમરેલી સિવિલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાય

 

અમરેલી-ચલાલાના ગોપાલ ગ્રામમાં દીપડાએ  હુમલો કર્યો છે  વાડીમાં પરિવાર સાથે સુતેલ બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો છે

 જાણવા મળ્યા મુજબ ચાર વર્ષના બાળકી ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર હાલતમાં અમરેલી સિવિલમાં સારવાર માટે ખસેડાય હતી  બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયછે

 

(10:41 am IST)