Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

જેતપુરમાં રાત્રે અવિરત વરસાદ ચાલુ : સવાર સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો

કાચું સોનું ખેતરોમાં વરસતા ખેડૂતો માં આનંદ વ્યાપી ગયો

જેતપુરમાં ગઈ કાલ સવારથી ધીમી ધારે શરૂ થયેલ વરસાદ રાત્રે પણ અવિરત ચાલુ રહી સવારે 9: 30 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ વરસતા લોકો એ અસહ્ય બફારામાંથી રાહત મેળવી છે મેઘરાજા જગતના તાત ને જ્યારે અતિ જરૂરત હતી ત્યારે વરસાદ વરસતા કાચું સોનું ખેતરોમાં વરસતા ખેડૂતો માં આનંદ વ્યાપી ગયો છે હજુ પણ મેઘ સવારી ચાલુ છે

(10:38 am IST)