Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

યુવા ભાજપ દ્વારા વિધાનસભા-૬૯માં કોરોના વોરીયર્સનું સન્માન

રાજકોટઃ શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના ર્માર્ગદર્શન  હેઠળ શહેર યુવા ભાજપ દ્વારા વિધાનસભા વાઇઝ કોરોના વોરીયર્સના સન્માનના કાર્યક્રમ યોજાઇ રહયા છે તે અંતર્ગત વિધાનસભા-૬૯ માં ગંગા હોલ ખાતે સમાવિષ્ટ વોર્ડના કોરોના વોરીયર્સ જેમાં ડોકટર સફાઇ કામદાર પોલીસ કર્મચારી વિગેરેના સન્માન કરવાનો કાર્યક્રમ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મહામંત્રી કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર ભાજપ અગ્રણી મહેશ રાઠોડ, રઘુભાઇ ધોળકીયા, કીરણબેન માંૅકડીયા, નીનાબેન વજીર અશ્વીન પાંભર, બિપીન બેરા, ડો. દર્શનાબેન પંડયા, પ્રિતીબેન દોશી, નીતીન ભૂત, તેજશ જોષી, કાથડભાઇ ડાંગર, જયસુખભાઇ મારવીયા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવાના આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા ભાજપ અગ્રણી પૃથ્વીસિંહ વાળા, હીરેન રાવલ, કીશન ટીલવા, સતીષ ગમારા, હીતેષ મારૂ, અમીત બોરીચા, પુર્વેશ ભટ્ટ, કુલદીપસિંહ જાડેજા, વ્યોમ વ્યાસ, પાર્થરાજ ચૌહાણ, ભાવેશ ટોયટા, અભય નાંઢા, દિગ્વીજયસિંહ જેઠવા, જસ્મીન મકવાણા, ઋષભ દેશાઇ, દેવકરણ જોગરાણા, બિમલ ડોરીયા, દેવ ગજેરા, સંજય વાઢેર, શિવરાજસિંહ ઝાલા સહીતના યુવા ભાજપ અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી. 

(3:13 pm IST)