Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

સૌરાષ્‍ટ્રના નવા વકીલોની સનદ મેળવવા માટેની પરીક્ષા (A.I.B.E)માટેના ઉપયોગી બેર એકટ્‍સ

રાજકોટ,તા. ૩૧ : વકીલાત ક્ષેત્રે સનદ મેળવવા બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડીયા દ્વારા આયોજીત પરીક્ષા એટલે કે A.I.B.Eના બેર એકટ્‍સ (અંગ્રેજી અને ગુજરાતીમાં) અને અન્‍ય કાયદાના પુસ્‍તકો માટેનું ભરોસા પાત્ર સ્‍થળ એટલે કમલા પબ્‍લીશીંગ હાઉસ. સૌરાષ્‍ટ્રામાં વકીલાત ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા ઇચ્‍છુક પરીક્ષાર્થીઓને માટે આ બુક ડીપોમાં અનેકવિધ વિષયો પર અલગ પુસ્‍તકો જેમાં કાયદાની સરળ અને સહજ શૈલીમાં રજુઆત કરેલી છે તેનો અદભૂત ખજાનો ઉપલબ્‍ધ થયેલ છે.

ઓલ ઇન્‍ડીયા બાર કાઉન્‍સિલ એક્‍ઝામિનેશનના બેર એકટ્‍સ માટેના વિષયોમાં ભારતનું બંધારણ, ફોજદારી, કાર્યરીતી સંહિતા, ભારતીય દંડ સહિતા, ભારતનો પુરાવા અધિનિયમ, દિવાની કાર્યરીતી સંહિતા, ભારતીય કરાર અધિનિયમ, ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી એકટ, સિવિલ અને ફેમીલી લોઝ, મોટર વાહન અધિનિયમ, પર્યાવરણના કાયદાઓ, કોપીરાઇટ એકટ, ટ્રાન્‍સફર ઓફ પ્રોપર્ટી એકટ સહિતના અનેકવિધ વિષયો પરના પુસ્‍તકો ઉપલબ્‍ધ છે.

વિદ્યાર્થી મિત્રો ૧૦થી વધુના સમુહમાં આ પુસ્‍તકો લેશે તેમને સ્‍પેશ્‍યલ વળતર -ડીસ્‍કાઉન્‍ટ આપવામાં આવશે. આ તમામ પુસ્‍તકોની ખરીદી કરવા માટે કમલા પબ્‍લીશીંગ હાઉસ, એ-૯ સત્‍યમેવ કોમ્‍પલેક્ષ, ન્‍યુ ગુજરાત હાઇકોર્ટની સામે, ગુજરાત બાર કાઉન્‍સીલની ઓફીસની નીચે, એસજી રોડ, સોલા-અમદાવાદ પરથી મળી રહેશે.

આ પુસ્‍તકો (BARE ACTS, Without Notes) ૪-૨-૨૦૨૩ સુધી રાજકોટમાં મળશે. વધુ માહિતી માટે આ નંબર પર ૮૩૨૦૬ ૨૦૭૦૭, ૯૮૨૫૫ ૪૫૦૬૫ સંપર્ક કરવો.

(10:22 am IST)