Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

રાજકોટમાં અમુલ દુધમાં નવા ભાવ શું હશે?

રાજકોટ તા.૩૦ : અમુલ દુધના ભાવમાં ર રૂપિયાનો વધારો થયો છે. આ વધારો કાલે તા.૧ ને ગુરૂવારથી અમલમાં આવશે.

દૂધ

જુનો ભાવ

નવો ભાવ

અમુલ ગોલ્ડ

પ૬ રૂ.લીટર

પ૮ રૂ. લીટર

અમુલ તાજા

૪૪ રૂ.લીટર

૪૬ રૂ. લીટર

ટી સ્પેશ્યલ

પ૧ રૂ.--

પર રૂ.     --

અમુલ શકિત

પ૦ રૂ.લીટર

પર રૂ. લીટર

(4:15 pm IST)