Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

રાત્રે મંગળા રોડ મેઈન રોડ પર ધવલ સોલંકી પર છરીથી હુમલો :હુમલાખોર કુલદીપ ફરાર

મનહર પ્લોટ શેરી,ન, 7 માં ધવલ સોલંકી ઘર પર હુમલો કરીને છરીના ઘા ઝીક્યા

રાજકોટ : રાજકોર શહેરમાં રાત્રે મંગળા રોડ મેઈન રોડ પર ધવલ સોલંકી પર છરીથી હુમલો થયો છે હુમલાખોર કુલદીપ ફરાર  થયો છે

 જાણવા મળ્યા મુજબ મનહર પ્લોટ શેરી,ન, 7 પાસે મંગળા મેઈન રોડ પર ધવલ સોલંકી ઘર પર હુમલો કરીને છરીના ઘા ઝીક્યાછે હુમલો કરીને હુમલાખોર કુલદીપ નાસી છૂટ્યો છે

 

(12:23 am IST)