Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મોટીવેશનલ ગુરૂ હેતલ હિંગરાજીયાનું સન્‍માન

રાજકોટઃમાઇન્‍ડ મેમરી અને મોટિવેશનલ ગુરૂ હેતલ હિંગરાજીયાનું ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુરભાઇ સુવા, સાંસદ રમેશભાઇ ઘડુક, ધારાસભ્‍ય ડો.મહેન્‍દ્રભાઇ પાડલીયાના હસ્‍તે ઉપલેટા રત્‍ન એવોર્ડ આપી પ્રજાસતાક દિનએ સન્‍માનિત કરાયા હતા. હેતલ હીંગરાજીયાને મો.૯૯૨૫૭ ૩૮૮૮૮ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:52 pm IST)