Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ડો. કમલેશ અવસ્‍ત્‍થીની વિદાય

‘વોઇસ ઓફ મુકેશ' ઉપનામથી જાણીતા ફિલ્‍મ ગાયક ડો. કમલેશ અવસ્‍ત્‍થીએ ફાની દુનીયા દોડી દીધી છે. રાજકોટના ફોટો સંગ્રાહક અશોક દવે સાથેની તેમની યાદગાર તસ્‍વીર અહીં નિહાળી શકાય છે.

(3:59 pm IST)