Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

વિજયભાઇના રાજકોટ આગમનને વધાવવા ભાજપ કાર્યકરોમાં અનેરો થનગનાટ

૩૧ મીએ બપોરે ૩.૩૦ વાગ્યાથી એરપોર્ટ ખાતે તમામ વોર્ડના કાર્યકર્તાઓ ઉમટશે : તૈયારી અર્થે ભાજપ કાર્યાલયે મળી ગયેલ મીટીંગ : કમલેશ મિરાણી, નીતિન ભારદ્વાજ, ડો. જૈમન ઉપાધ્યાય, ગોવિંદભાઇ પટેલ, શ્રીમતી અંજલીબેન રૂપાણી વગેરે આગેવાનોએ ઉપસ્થિત રહી આપેલ માર્ગદર્શન

(3:37 pm IST)