Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

શુક્રવારે બાર એસો.ના રૂમમાં વકીલોને બુસ્‍ટોર ડોઝ અપાશે

રાજકોટ તા. ર૭: આગામી તારીખ ર૯-૭-ર૦રર ને શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકથી ૧ર કલાક સુધી, રાજકોટ બારના એસો.ના આધીવકતાઓને વેકિસનેશનનો બુસ્‍ટર ડોઝ આપવા માટે રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાંથી તેમની ટીમ રાજકોટ બાર એસોસિએશનના બાર રૂમમાં પધારશે, તો રાજકોટ બાર એસોસિએશનના જે સભ્‍યોને બુસ્‍ટર ડોજ લેવાનો બાકી હોય તે રાજકોટ બાર એસોસિએશનના બાર રૂમમાં સમય અને સ્‍થળે ઉપસ્‍થિત રહેવા રાજકોટ બાર એશોસિએશન દ્વારા જણાવાયું છે.

(4:09 pm IST)