Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

છોટુનગર ઝુપડામાંથી દારૂની રરપ બોટલ સાથે વશરામ વોરૈયા પકડાયો

રાજકોટ : ગાંધીનગ્રામ પોલીસ મથકના પીઆઇ. એચ. આર. ભાટુની સુચનાથી પીએસઆઇ વી.સી. પરમાર સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે છોટુનગર-૧૦ની સામેની શેરીમાં મફતીયાપરમાં દરોડો પાડી ઝુંપડામાંથી જુદી જુદી બ્રાંડની દારૂની રરપ બોટલ સાથે વશરામ સોમા વારૈયા (ઉ.વ.૩૦) ને પકડી લઇ રૂ. ર૭,૩૦૦ની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(11:50 am IST)