Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

રાજકોટ - મોરબી હાઈવે પર લુખ્ખાગીરી : એસટી રોકી છરી બતાવી

રાજકોટ : આજે બપોરે ૧૧:૩૦ કલાક વાગ્યાના સુમારે રાજકોટ - મોરબી હાઈવે પર આવી રહેલ ભુજની એસટી બસને રસ્તા વચ્ચોવચ્ચ એક બાઈક સવારે રોકી લીધી : બસમાં ચડીને મુસાફરોને છરી બતાવી ધમકીઓ આપી જતો રહ્યો : મુસાફરો ભયભીત થયા

(10:29 am IST)