Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

વિદેશ વેપાર કચેરીના ઉચ્ચ અધિકારીના લાંચ અને મોતની છલાંગ લગાવવાના ચકચારી પ્રકરણમાં મોટી રકમ મળ્યાની ચર્ચા વચ્ચે

ગાંધીનગરથી સીબીઆઈના ડીઆઇજી સુપ્રિયા પાટીલ રાજકોટ આવવા રવાના

રાજકોટ : અત્રેની ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (વિદેશ વ્યાપાર) કચેરીના એડિશનલ ડાયરેક્ટર જનરલ જાવરીમાલ બિશ્નોઈને  ગઈકાલે સાંજે સીબીઆઈ એ પાંચ લાખની લાંચમાં ઝડપી લીધાના પગલે આ અધિકારીએ ચોથા માળેથી મોતની છલાંગ લાગવ્યાના ચકચારી પ્રકરણમાં મોટી રકમ મળ્યાની ચર્ચા વચ્ચે ગાંધીનગરના ડીઆઈજી કક્ષાના સુપ્રિયા પાટીલ રાજકોટ આવવા ગાંધીનગરથી રવાના થયાનું ટોચના સુત્રો જણાવી રહ્યા છે

(8:21 pm IST)