Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

રાજકોટમાં કોરોનાના આજે 28 કેસ નોંધાયા: હાલ 125 એકટીવ કેસ: આજે 13 દર્દીઓ સાજા થયા

રાજકોટ: શહેરના રેલનગર યુનિવર્સિટી રોડ મારુતિ નગર પંચવટી રોડ સંતોષી પાર્ક મોટા મોવા સહિતના વિસ્તારોમાં 11 વર્ષ થી 72 વર્ષ સુધીનાં 17 પુરુષો અને 11 મહિલાઓ સહિત કુલ 28 લોકો કોરોના સંક્રમિત થયા છે. 

(10:29 pm IST)