Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

વોલીબોલ સ્‍પર્ધામાં બહેનો તૃતિય

 રાજકોટ : રાજ્‍ય સરકાર દ્વારા આયોજીત ખેલમહાકુંભ અતંગર્ત જીલ્લા લેવલ વોલીબોલ સ્‍પર્ધામાં તપોવન સ્‍કુલે અન્‍ડર-૧૪ જીલ્લા કક્ષામાં બહેનોએ તૃતિય ક્રમાંક પ્રાપ્‍ત કરેલ તેમજ ૯૦૦૦ હજાર રકમ પ્રાપ્‍ત કરેલ છે. તપોવન સ્‍કુલે તેમજ રાઠોડ લાલજીએ અભિનંદન આપ્‍યા હતા.(૨૫.૧૦)

(3:27 pm IST)