Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

ધારાસભ્ય જીગ્નેશ માવાણીની ધરપકડના વિરોધમાં કાલે રાજકોટ કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરીએ મૌન ધરણાનો કાર્યક્રમ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ સામે મૌન ધરણા કાર્યક્રમ કરશે

રાજકોટ : આસામ પોલીસ દ્વારા ધારાસભ્ય જીજ્ઞેશ માવાણીની ધરપકડ સામે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આવતીકાલે સવારે કલેકટર કચેરી ખાતે મૌન ધરણા કરશે

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજપૂતની યાદી મુજબ આવતીકાલ તારીખ: ૨૫ના રોજ સવારે: ૧૧:૦૦.કલાકે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ માવાણીની ધરપકડ સામે  મોન ધરણા કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે રાખેલ છે

 

(8:33 pm IST)