Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

ઓલ કાર વોશિંગ એન્‍ડ ટુ વ્‍હીલર વોશીંગ માટેની તમામ સુવિધા રાજકોટ મધ્‍યે...

રાજકોટઃ શહેરના રજપુતપરા ૨/૫નો ખુણો, રણસુરા બાલાજી મંદિરની બાજુમાં જ્ઞાનગંગા મેઈન રોડ ઉપર આવેલ શ્રી આશાપુરા ગેરેજ ખાતે ઓલ કાર વોશીંગ એન્‍ડ ટુ વ્‍હીલ વોશીંગ, ઈન્‍ટીરીયર કલીનીંગ ઓલ કાર, સીરામીક કોટીંગ ઓલ વ્‍હીકલ, ડેન્‍ટીંગ પેઈન્‍ટીંગ, ઓલ કાર, ઓલ કાર રીપેરીંગ, કેશલેસ કાર એકસીડેન્‍ટ એન્‍ડ રીપેરીંગ, એ.સી.રીપેરીંગ, હેડલાઈટ- ટેઈલ લાઈટ બફીંગ, ઓલ કાર ફ્રન્‍ટ ગ્‍લાસ બફીંગ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ટુ વ્‍હીલર અને ફોર વ્‍હીલરના ચાલકોએ એક વખત મુલાકાત લેવા જેવી છે. વધુ માહિતી માટે મો.૯૦૯૯૪ ૧૨૩૭૧ ઉપર સંપર્ક કરી શકાય છે

(3:44 pm IST)