Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

બજરંગ ગ્રુપ દ્વારા કુંડાનું વિતરણ

બજરંગ ગ્રુપ ઓફ રાજકોટ સીટી દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિતે આરસીસી બેંકના સહયોગથી લાકડાના, માટીના ચકલીના માળા, કુંડા અને ફિડરનું વિતરણ હસુભાઇ ભગત, હસુભાઇ ગણાત્રા, જયોતિબેન ભટ્ટ મનુભાઇ ખંઢેરીયા, હરેશભાઇ દવેના હસ્‍તે કરાયેલ. આ તકે કિશોરભાઇ ડી.કારીયા, રાઘવભાઇ ગણાત્રા, જયદીપભાઇ કોટેચા, મીનાબેન છાંગાણી, હર્ષદસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, બટુકભાઇ રાચ્‍છ, વાહીદ મારફાણી હાજર રહેલ તે પ્રસંગની તસ્‍વીરી ઝલક.

(10:22 am IST)