Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

રાજકોટની વિનોબા ભાવે સરકારી શાળાના આચાર્ય વનિતાબેન રાઠોડની રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

સરકારી શાળા ન, 93 પર્યાવરણની માવજતને ખુબ જ મહત્વ : વેસ્ટમાંથી બેસ્ટ કન્સેપટ દ્વારા શાળાના પટાંગણમાં 2000થી વધુ વૃક્ષો વાવ્યા : ઔષધિ બાગ પણ બનાવ્યો

રાજકોટની વિનોબા ભાવે સરકારી શાળાના આચાર્ય વનિતાબેન રાઠોડની રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઈ છે રાજકોટની વિનોબા ભાવે સરકારી શાળા ન, 93 પર્યાવરણની માવજતને ખુબ જ મહત્વ અપાયું છે, અહીં વેસ્ટમાંથી બેસ્ટ કન્સેપટ દ્વારા શાળાના પટાંગણમાં 2000થી વધુ વૃક્ષો વાવ્યા છે અને  ઔષધિ બાગ પણ બનાવ્યો છે, શાળાના આચાર્ય વનીતાબેન રાઠોડે જણાવ્યું હતું કે શાળાના શિક્ષકોને મોટિવેશન મળે અને તેની પ્રવૃત્તિઓને જાણ આખા દેશને થાય એના માટે શિક્ષકોને પારિતોષિક આપીને પ્રોત્સાહિત કરાઈ છે

(9:02 pm IST)