Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

જન આશિર્વાદ યાત્રામાં પરસોતમભાઇ રૂપાલા સાથે મુલાકાત

ખીરસરા : નરેન્દ્રભાઇ મોદી ટીમના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગના કેન્દ્રીય મંત્રી- ભારત દેશ તરીકેનો કાર્યભાર મળ્યો છે એવા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા સાથે  યુવા અગ્રણી હાર્દિકભાઈ સોરઠીયા, એસપીજીના સૌરાષ્ટ્રમાં અધ્યક્ષ જસ્મીન ભાઈ  પીપળીયા, એસપીજી અગ્રણી મહેન્દ્રભાઈ વાછાણી, યતીન ભાઈ રોકડ, ભાજપ યુવા અગ્રણી જયદીપ ભીખાભાઈ વસોયા, ભાજપ તાલુકા અગ્રણી પરાગ વેકરીયા, જગદીશ ટીલારા વગેરેએ સરધાર મુકામે  શુભેચ્છા મુલાકાત કરી હતી. (તસ્વીર : અહેવાલ : ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(3:24 pm IST)