Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા રૂપાલાજીનું સ્વાગત

કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાનું રાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મનોજ રાઠોડ, મહામંત્રી મહેશ વાણીયા, ઉપપ્રમુખ વજુભાઈ મકવાણા, હરિભાઈ પરમાર અને મુકેશ રાઠોડએ સરધાર ખાતે સ્વાગત કરેલ 

(3:13 pm IST)