Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

રાજકોટ એસ.ટી. ડીવીઝનને નવા ૧૯૪ કંડકટર ફાળવાયા : હાલ મેડીકલ ચકાસણી ચાલુ : ટુંકમાં પોસ્‍ટીંગ રાજકોટ એસ.ટી. ડિવીઝનની આવકમાં ધરખમ વધારો

રાજકોટ એસ.ટી. ડિવીઝનને બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા ૧૯૪ કંડકટર ફાળવી દીધા છે હાલ તમામની મેડીકલ ચકાસણી ચાલુ : બાદમાં દરેકને ડેપો ફાળવાશે : દરમિયાન રાજકોટ એસ.ટી. ડેપો અને ડિવીઝનની આવકમાં ચિકકાર ટ્રાફિક-વેકશન તથા લગ્ન માટે બસો બૂક થતા  ધરખમ વધારો : રોજની આવક પપ લાખે પહોંચી ગઇ

 

(2:51 pm IST)