Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

લક્ષ્મીવાડી વિસ્‍તારમાં સી.સી. કામનો પ્રારંભ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૪માં આવેલ લક્ષમીવાડી શેરી નં.૧૫-૧૯, મીલપરા મેઇન રોડની બાજુમાં શેરીમાં સી.સી.કામ કરવાના કામનું ખાતમુહુર્ત શહેર ભાજપ મંત્રી જ્‍યોત્‍સનાબેન હળવદીયા તથા વોર્ડ નં. ૧૪ના  કોર્પોરેટર નીલેશભાઇ જલુ, કેતનભાઇ પટેલ ચેરમેન બાંધકામ સમીતી, વર્ષાબેન રાણપરા ચેરમેન હાઉસિંગ એન્‍ડ કિલિયરન્‍સ સમિતિ તથા ભારતીબેન મકવાણાનાં  હસ્‍તે શરૂ કરવામાં આવેલ છે. આ પ્રસંગે વોર્ડ નં.૧૪ પ્રમુખ હરીભાઇ રાતડીયા, વોર્ડ મહામંત્રી નરેંદ્રભાઇ કુમાવત, વિપુલભાઈ માંખેલા, શીક્ષણ સમિતિ સભ્‍ય કીશોરભાઇ પરમાર, માણસુરભાઇ વાળા, રાજુભાઇ પરમાર, અરવીંદભાઇ તલસાણિયા, આશિષભાઇ ટાંક, મહેશભાઇ પરમાર, મહેશભાઇ ચૌહાણ, જયેશભાઇ ઉપાધ્‍યાય, પ્રતાપભાઇ ભટ્ટી, કશ્‍યપભાઇ ભટ્ટ, વૈશાલીબેન મહેતા, માલતીબેન જાની, દીપાલીબેન વોરા તથા લતાવાસિઓ હાજર રહ્યા હતા. જ્‍યોત્‍સનાબેન ડી. મોરી, જ્‍યોત્‍સનાબેન  ગોંડલીયા, ચન્‍દ્રીકાબેન મોરિ, ભાવીકાબેન, ગીતાબેન, ભારતીબેન, રીમાબેન, રંજનબેન, ગીતાબેન, રેખાબેન, ખ્‍યાતીબેન, ક્રુષાબેન, ડીમ્‍પલબેન, નીકીતાબેન, જયાબેન, ઇલાબેન, લાભુબેન, ભાવીનીબેન અને ચન્‍દ્રીકાબેન સહીત બહોળી સંખ્‍યામાં વિસ્‍તારવાસીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:26 pm IST)