Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

મોટા મવા ટી.પી. સ્કીમ નં.૧૦ ફાઇનલઃ વાંધા-સુચનો મંગાવાયા

રાજકોટ : 'રૂડા' દ્વારા બનાવવામાં આવેલ મોટા મવાની ટી.પી. સ્કીમ નં.૧૦ ફાઇનલ થઇ ગઇ છેઃ હવે આ સ્કીમ સામે વાંધા-સુચનોનો નિકાલ કરી સરકારની મંજુરી અર્થે મોકલવામાં આવશે

(3:42 pm IST)