Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

યુપીએસસી-જીપીએસસીની તૈયારી માટે પ્રેરક પુસ્તક લખવા બદલ હેમેન ભટ્ટનું અભિવાદન

રાજકોટ : વરીષ્ઠ પત્રકાર હેમેન ભટ્ટ (મો.૯૪૨૬૯ ૦૭૫૯૯) દ્વારા યુપીએસસી- જીપીએસસી પાસ ઉચ્ચ અધિકારીઓની મુલાકાત આધારીત લેખોથી સમૃધ્ધ પુસ્તક તૈયાર કરાતા ખુબ પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં તેમણે લક્ષ્ય વેધ, ફલાઇંગ કલર્સ, ટારગેટ જીપીએસસી જેવા અનેક પુસ્તકો આપ્યા છે. તાજેતરમાં તેમણે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને ફલાઇંગ કલર્સ પૂસ્તક અર્પણ કરતા પોલીસ કમિશ્નરશ્રીએ તેઓનું અભિવાદન કરી યુપીએસસી ઉમદેવારો માટેના પુસ્તક બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

(4:02 pm IST)
  • પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું દુઃખદ અવસાન: ગાંધીનગર: મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે access_time 11:43 am IST

  • નાંદોદ ના રીગણી પાસે હાઈવા ટ્રકે બાઈક સવાર GRD જવાનને અડફ્ટમાં લેતા ઘટના સ્થળે જ મોત access_time 12:58 am IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST