Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રાજકોટમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાગત

ગોંડલમાં યોજાયેલ સાર્ધ શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચેલા રાષ્ટ્પતિ શ્રી કોવિંદજીનું સ્વાગત ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, સાંસદ મોહનભાઇ કુડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી તથા મેયર ડો. જયમન ઉપધ્યાય ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ સહિતના પદાધિકારીઓ તેમજ કલેક્ટર ડો. વિક્રાંત પાંડે અને મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. (તસવીર સંદીપ બગથરીયા

(6:23 pm IST)