Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ગુરૂ દતાત્રેય મંડળી દ્વારા ધારાસભ્ય રૈયાણીનું સન્માન

રાજકોટ :. વિધાનસભા ૬૮ના ભાજપના ધારાસભ્ય શ્રી અરવિંદ રૈયાણી શ્રી ગુરૂદતાત્રેય શરાફી સહકારી મંડળી (સંત કબીર રોડ)ની શુભેચ્છા મુલાકાતે આવતા મંડળીના પ્રમુખ ટપુભાઈ લીંબાસિયા, ઉપપ્રમુખ ગોરધનભાઈ કાપડિયા, એમ.ડી. એસ.આર. પટેલ, ડીરેકટરો પરસોતમભાઈ (બાબુભાઈ) વેકરિયા, છગનભાઈ રાબડિયા, કમલેશભાઈ પટેલ, મનસુખભાઈ વેકરિયા, કાનજીભાઈ ચારોલિયા વગેરેએ તેમને આવકારી ગુલદસ્તાથી સન્માન કરેલ તે પ્રસંગની તસ્વીર

(3:46 pm IST)