Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ન્યાયાધીશો-વકીલો-કોર્ટ કર્મચારી દ્વારા યોગ દિવસની ઉજવણી

રાજકોટ,તા.૨૧: આજે વિશ્વ યોગ દિવસ નિમિત્ત્।ે રાજકોટ બાર એસો. દ્વારા યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રિકટ જજ યુ.ટી. દેસાઈ સહિતના ન્યાયમૂર્તિઓ, બાર એસો.ના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી ધર્મેશ સખીયા, ટ્રેઝ૨૨ જીતેન્દ્ર પારેખ, લાયબ્રે૨ી સેક્રેટરી સુમીત વોરા, કારોબા૨ી સભ્યો અજય પીપળીયા, મનીષ પંડયા, મોનીશ જોષી, નૃપેન ભાવસાર, વિવેક સાતા, કેતન મંડ, કિશન રાજાણી, હિરેન ડોબરીયા, નૈમીષ પટેલ, મહિલા કારોબારી સભ્ય ચેતનાબેન કાછડીયા સહિતના વકીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
એડવોકેટ અને યોગ ઇન્સ્ટ્રકટર અલ્પાબેન વિકાસભાઈ શેઠ અને તેમની ટીમના સભ્યો દ્વારા તમામને યોગ અભ્યાસ કરાવાયો હતો. (૨૨.૩૬)

 

(3:28 pm IST)