Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ભાજપ અનુસુચિત જાતિ મોરચાની કારોબારી

 રાજકોટઃ વિવિધ મોરચાની શહેર કારોબારી યોજાઇ રહી છે. તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ અનું જાતિ મોરચાની કારોબારી શહેર ભાજપ ‘કમલમ' કાર્યાલય ખાતે  શહેર ભાજપ  પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને શહેર ભાજપ અનુ. જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા  મહામંત્રી નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણસીયાની આગેવાનીમાં તેમજ શામજીભાઇ ચાવડાની  ઉપસ્‍થિતિમાં યોજાયેલ હતી. જેમાં સંગઠન લક્ષી માહીતી ラ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ. સ્‍વાગત  પ્રવચન મહેશ અઘેરાએ,સંચાલન નાનજીભાઇ પારઘીએ અને અંતમાં આભારવિધિ વજુભાઇ લુણસીયાએ કરેલ હતું

(4:09 pm IST)