Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

સેન્ટ ગાર્ગીના વિદ્યાર્થીઓનો પ્રવાસ

રાજકોટઃ સેન્ટ ગાર્ગી વિદ્યાસંકુલના આચાર્યા રમાબેન હેરભાના નેતૃત્વ હેઠળ ધો.૫થી ૧૨ના વિદ્યાર્થીઓનો પ્રવાસ બરોડા ખાતે આવેલ અતાપી વન્ડર લેન્ડ ખાતે કરવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીઓએ અવનવી રાઇડસ લેઝર લાઇટ શો સહિતની મજા માણી હતી

(3:43 pm IST)