Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

કાગવડ શ્રી ખોડલધામ ખાતે આજે આયોજીત ધર્મોત્‍સવમાં મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડયા

કાગવડ શ્રી ખોડલધામ ખાતે આજે આયોજીત ધર્મોત્‍સવમાં મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડયા છે. નરેશભાઇ પટેલની આગેવાનીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(3:35 pm IST)