Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

નરેશભાઇ દ્વારા અનાર પટેલનું સન્‍માન

ખોડલધામ ખાતે ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલ પૂર્વ મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલના સુપુત્રી અનાર પટેલનું સન્‍માન કર્યું હતું.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) 

(2:08 pm IST)