Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

યુવા એડવોકેટસ પિયુષ સાંગાણી અને રાજેશ ઘોણીયાની નવી ઓફીસનો કાલથી પ્રારંભ

રાજકોટઃ રેવન્‍યુ તથા સહકારી ક્ષેત્રના વકીલાતના કાયદાકીય જાણીતા રેવન્‍યુ ક્ષેત્રે, સીવીલ ક્ષેત્રે તથા બેકીંગ ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવતા યુવા એડવોકેટસ પિયુષ વી.સાંગાણી અને રાજેશ એચ.ઘોણીયા એ ઉચાંઇઓ તરફ વધુ એક કદમ આગળ જઇ અને તેમની નવી ઓફીસ તા.૨૨ને રવિવારે સવારે ૯ કલાકે, એપલ ગોલ્‍ડ, ઓફીસ નં.૨૦૩, સેકન્‍ડ ફલોર, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે શુભારંભ કરી રહયા છે. આ પ્રસંગે શ્રી આર.સી.ફળદુ(પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ ભાજપ અને પૂર્વ કેબિનેટ મંત્રી)તથા અતિથી વિશેષ શ્રી મેઘજીભાઇ ચાવડા(ધારાસભ્‍ય કાલાવડ) તેમજ સીનીયર, જુનીયર ધારાશાષાીઓ તથા ન્‍યાયમૂર્તિશ્રીઓ, સગા-સંબંધીઓ, મિત્રો, પરિવાર જૂનો ઉપસ્‍થિત રહેશે. પિયુષ વી સાંગાણી(એડવોકેટ) ૯૮૨૫૩ ૧૦૭૬૪ અને રાજેશ એચ.ઘોણીયા(એડવોકેટ) ૯૮૭૯૨ ૯૪૯૩૭

(11:27 am IST)