Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

આરોગ્‍ય મંત્રી ઋષીકેશ પટેલ સિવિલ હોસ્‍પિટલની મુલાકાતે રાજકોટઃ આરોગ્‍યમંત્રી શ્રી ઋષીકેશભાઈ પટેલ આજે રાજકોટમાં છે. તેઓએ બપોરે સિવિલ હોસ્‍પિટલની મુલાકાત લીધી હતી. દર્દીઓને શું- શું સુવિધાઓ આપવામાં આવે છે, હોસ્‍પિટલમાં શું જરૂરીયાત છે સહિતની વિગતો મેળવી હતી.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટઃ આરોગ્‍યમંત્રી શ્રી ઋષીકેશભાઈ પટેલ આજે રાજકોટમાં છે. તેઓએ બપોરે સિવિલ હોસ્‍પિટલની મુલાકાત લીધી હતી. દર્દીઓને શું- શું સુવિધાઓ આપવામાં આવે છે, હોસ્‍પિટલમાં શું જરૂરીયાત છે સહિતની વિગતો મેળવી હતી.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:38 pm IST)