Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

રાજકોટ ક્રાઇમ બ્રાંચની બાતમી પરથી લજાઇમાં દરોડોઃ કુખ્‍યાત બૂટલેગર ફિરોઝ સંધી અને ધવલનો ૧૩.૬૮ લાખનો દારૂ જપ્‍ત

ટંકારા પોલીસને સાથે રાખી કાર્યવાહીઃ દારૂનો જથ્‍થો, બોલેરો ગાડી કબ્‍જેઃ ફિરોઝ તથા ધવલ સિતાપરાની શોધખોળ : લજાઇ જીઆઇડીસી ચોકડીએ નામ વગરના નવા બનેલા ગોડાઉનમાં ૩૦૪ પેટી દારૂ ઉતર્યો હતોઃ કટીંગ થાય એ પહેલા પકડાયો  :  ડીસીબીના ક્રિપાલસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, દેવાભાઇ ધરજીયા અને મૈસુરભાઇ કુંભારવાડીયાની બાતમી

 

(11:42 am IST)