Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

અકિલા ન્યુઝ : રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના BCA સેમ 04 ના 4 વિષયોના પેપર લીક મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિને આપ્યું આવેદન પત્ર, પેપર લીક કરનાર સામે તત્વરિત કાર્યવાહી કરી ધરપકડની માંગ.

(2:00 pm IST)