Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ફાયર બ્રિગેડને પહોંચવામાં મોડુ થતાં પાણીની રિક્ષા અટકાવવી પડી

એંસી ફુટ રોડ પર ડો. બાબાસાહેબ આંબેડકર પ્રવેશ દ્વાર પાસે કેટલાક લોકોએ ટાયરો સળગાવતાં વાહનોના ચક્કાજામ થઇ ગયા હતાં. થોરાળાના પી.આઇ. એન. એન. ચુડાસમા, ડી. સ્ટાફની ટીમ તથા અન્ય કાફલો તાબડતોબ પહોંચ્યો હતો. જો કે ફાયર બ્રિગેડના બંબા પહોંચવામાં સમય લાગતાં પોલીસે આ વખતે પાણી ભરેલી એક રિક્ષા નીકળતાં તેને અટકાવી તેમાંથી પાણીનો મારો ચલાવી સળગતા ટાયરો બુઝાવ્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:25 pm IST)