Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

યાર્ડમાં મગફળીની નવી આવકો શરૂ

દિવાળીના તહેવારો બાદ આજથી ફરી માર્કેટીંગ યાર્ડ ધમધમતા થયા છે. આજે પ્રારંભે જ ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળીનુ વેચાણ કરવા આવતા યાર્ડમાં મગફળીના ઢગલે ઢગલા જોવા મળ્યા હતા તે તસ્વીરમાં દેખાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:29 pm IST)