Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રાજકોટની સબ રજીસ્‍ટ્રાર કચેરી ૧/૮/રમાં મેઇન લાઇન (જી-સ્‍વાન) ખોરવાતા દસ્‍તાવેજ કરનારાઓમાં

ભારે રોષઃ જો કે ગાંધીનગર (સબસિડયરી) લાઇન ચાલુ

આજે સવારથી જૂની કલેકટર કચેરી પાસે બેસતી સબ રજીસ્‍ટ્રાર કચેરીઓ ઝોન-૧, , અને-ર માં મેઇન લાઇન (જી-સ્‍વાન) ખોરવાતા દસ્‍તાવેજ કરવા આવનાર અરજદારો-વકીલોમાં ભારે રોષ ફાટી નીકળ્‍યો હતો, કલાકો સુધી હેરાન થયા હતાઃ જો કે અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે ગાંધીનગર (સબસિડયરી) લાઇન ચાલુ હોય દસ્‍તાવેજ કામગીરી અટકી નથીઃ સર્વરની ગતિ ધીમી છે. આવું જ ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ કેમ્‍પસમાં બેસતી અન્‍ય ૪ ઝોન કચેરીનો કેબલ ખોરવાતા ગાંધીનગરની લાઇન ઉપર દસ્‍તાવેજો થયા હતાઃ અરજદારો હેરાન-પરેશાન

(4:01 pm IST)