Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ભાજપ દ્વારા રામનવમી રથયાત્રાનું સ્‍વાગત

રાજકોટઃ શહેરમાં રૈયા ચોકડી ખાતે પરસોતમભાઇ રૂપાલાની ઉપસ્‍થિતીમાં શહેર ભાજપ દ્વારા રામનવમી રથયાત્રાનું સ્‍વાગત કરવામાં આવેલ. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, રાજ્‍યના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્‍યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ સાંસદ વલ્લભભાઇ કથીરીયા, પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વીન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઇ પુજારા સહીતના ભાજપ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:35 pm IST)