Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

ત્રંબા પંથકના ગામોની મોદી પરિવાર સભાઃ ભાજપને સમર્થન

રાજકોટઃ  જિલ્લાના કસ્‍તુરબાધામ જીલ્લા સીટ હેઠળના ગઢકા તાલુકા પંચાયત સીટ વિસ્‍તારના, રફાળા,ફાડદંગ,ગઢકા, ડેરોઇ, હડમતીયા ગોલીડા, ત્રંબા અને કાળીપાટ તાલુકા પંચાયત સીટઃવિસ્‍તારના - ત્રંબા, વડાલી, મહિકા, કાળીપાટ, લાપસરી, ખોખડદડ, લોઠડા, ભાયાસર, અને લોધીડા તાલુકા પંચાયત સીટ વિસ્‍તારના લાખાપર,અણીયારા, કાથરોટા, રાજસમઢીયાળા, લોધીડા, ગામોના ગ્રામજનોની વિશાળ ઉપસ્‍થિીતમાં મોદી પરિવાર સભા યોજાયેલ હતી. ભુપગઢ, સરધાર, લોધીડા તાલુકા પંચાયત સીટ ની સંયુક્‍તપણે મોદી પરીવાર સભા યોજાઈ હતી& આ તકે રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી,  જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદર, પૂર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણી, તાલુકા ભાજપ પ્રમુખ જે.કે પીપળીયા, જીલ્લા ભાજપ મંત્રીઓ હરેશભાઈ હેરભા અને નરેન્‍દ્રસિહ જાડેજા, ભાજપ અગ્રણી મનહરભાઈ બાબરીયા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ખોડાભાઈ ખસીયા, મહીલા મોરચા મહામંત્રી વર્ષાબેન ખુંટ, ગૌરવસિંહ જાડેજા, વિશાલભાઈ ફાંગળીયા, વલભભાઈ મકવાણા, ચુનીભાઈ કલોલા, ભીમજીભાઈ કલોલા,ગોવિંદ કીહલા, સંજય મોલીયા, કિશન બથવાર, આરડીસી બેંકના ડિરેકટર શૈલેષ ગઢિયા, માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, કેયુર ભાઈ ઢોલરિયા, ચેતનભાઈ પાણ,ભરત ભાઈ મકવાણા, કલ્‍પેશ રૈયાણી, મહેશ મકવાણા,ભાવેશભાઈ પીઠવા, દિનેશભાઈ બાવળીયા, ભરતભાઈ ઢોલરીયા, નિલેશ ખુંટ, હંસાબેન દિપકભાઈ ઘડવી, કાનજીભાઈ કુમારખાણીયા, કેતન કાનાણી, ગીરીશભાઈ કથીરીયા,પ્રવિણભાઇ હેરભા, ચંદ્રેશ રાઠોડ,ચમનભાઇ સોજીત્રા, મહેશભાઈ આટકોટીયા, કુલદીપસિંહ ભટ્ટી, બાબુભાઈ મોલીયા,સુરપાલસિંહ જાડેજા,દેવાયતભાઈ હુંબલ, નિતિનભાઈ રૈયાણી,છગનભાઇ સખીયા, સી ટી પટેલ,નિર્મલભાઈ બકુત્રા મહિલા મોરચાના જયશ્રીબેન ગૌસ્‍વામી રીટાબેન વઢેચા,મીનાબેન પટેલ સહીતના જીલ્લા ભાજપના આગેવાનો- તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બહોળી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા.

(3:10 pm IST)