Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

કલ્‍યાણી પરિવારનું ગૌરવ

માધવ ભરતભાઇ કલ્‍યાણી એ સેન્‍ટ ઝેવિયર્સ સ્‍કુલમાં ધોરણ ૬માં અભ્‍યાસ કરે છે. તેઓએ એસઓએફ ઇન્‍ટરનેશનલ ઇંગ્‍લીશ ઓલમ્‍પીયાડની પરીક્ષા આપેલ જેમાં સમગ્ર સ્‍કુલમાં પ્રથમ નંબર મેળવેલ. સાયન્‍સ ઓલમ્‍પીયાડ ફાઉન્‍ડેશન તરફથી ગોલ્‍ડ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ છે. તેમણે આ સિધ્‍ધી મેળવી શાળાનું પરિવારનું જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે

(5:23 pm IST)