Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ફલાવર ડે

જી.કે. ધોળકિયા સ્કુલમાં પ્રેપ-અંગ્રેજી માધ્યમમાં 'ફલાવર-ડે'નું આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકોને જુદી-જુદી જાતના ફલાવર આર્કિડ, ઇંગ્લીશ ગુલાબ, ડચ રોઝ, કાર્નેશન વગેરે અલગ અલગ ફલાવરનું ડેકોરેશન અને તેના વિશે માહિતી આપી હતી. આ આયોજન બદલ શાળાના મેેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઇ ધોળકિયા અને જીતુભાઇ ધોળકિયાએ શુભેચ્છા પાઠવેલ.

(4:30 pm IST)