Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

'પવનને પગલે ચાલ તું'નૃત્ય નાટિકા

 રાજકોટઃ 'બોલબાલા ટ્રસ્ટ'- રાજકોટ, 'દિકરાનું ઘર' અને 'ઈકો કલબ' આયોજીત- ગોંડલ ખાતે રજૂ થયેલી આ નૃત્ય નાટિકાનું લેખન અને નિર્માણ ધર્મેન્દ્ર પંડ્યા દ્વારા થયેલ સ્વર સિદ્ધરાજસિંહ પરમાર અને ભારતી ઘનશ્યામ દવે, જ્યારે પ્રકાશ આયોજન વિમલ નિમ્બાર્ક, તો અશોક લુંગાતરે મંચસ્જજા કરી, નૃત્ય અને સંગીત સંકલન નીપા દવે, ધ્વનિ મુદ્રણ 'નિલકંઠ ઓડિયો આર્ટ' તથા સમગ્ર નાટિકાનું દિગ્દર્શન જુગ્તા દવેએ કર્યું. ઋષિ મહેતા, શ્રીધર મહેતા, જયદિપ લુદાત્રા, ડેનિશ પંજવાણી, અશ્વિની ખરવડ, ભાવિન સોની, ઋત્વિક પાઠક, મહેષ કોટેચા, પરિ પાટડીયા, ફોરમ ભિંડોરા, જયકિશન લુદાત્રા, ધ્વનિ ત્રિવેદી, અંજલી દવે, બિલ્વા દેસાઈ, દિશા રાઠોડ, હેત્વી દવે અને જુગ્તા દવે જેવા ૨૩  જેટલા કલકારોએ દર્શકોને નૃત્ય- નાટ્યથી રસતબોળ કર્યા હતા.

(3:59 pm IST)