Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ઐતિહાસિક ગાંધી મ્યુઝિયમ શરૂ : મુલાકાતી આવવા લાગ્યા

રાજકોટ : શહેરમાં આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન પર આધારીત ઐતિહાસિક 'ગાંધી મ્યુઝિયમ' લોકડાઉન બાદ ૭ મહીના પછી આજથી શરૂ થયું છે. આજે પ્રથમ દિવસે જ અનેક મુલાકાતીઓએ કોવિડ-૧૯ના નિયમોની અમલવારી સાથે ગાંધી મ્યુઝિયમ નિહાળ્યું હતું તે વખતની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:43 pm IST)